GPSC Class 1 - 2 2019 Paper 2

Question 28
EASYCorrect: +1Incorrect: -1

સમયગાળાને આધારે ભારતીય ખેડૂતની કૃષિ ધીરાણ (credit) ને ત્રણ કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવે છે. આ બાબતમાં નીચેના પૈકી કઈ જોડી/ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. ટુંકા ગાળાનું ધિરાણ-12 મહિનાના સમયગાળા સુધી
2. મધ્યમ ગાળાનું ધિરાણ - 15 માસ થી 5 વર્ષની વચ્ચે
3. લાંબા ગાળાનું ધિરાણ-5 વર્ષથી વધુ

    a
    માત્ર 1
    b
    માત્ર 2 અને 3
    c
    માત્ર 1 અને 3
    d
    માત્ર 3