GPSC Class 1 - 2 2019 Paper 2

Question 59
DIFFICULTCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. રૉટર્ડમ સંમેલન - જોખમી રસાયણો અને જંતુનાશકોના વ્યાપારની પૂર્વ સંમતિ
2. બેસલ સંમેલન - જોખમી કચરાના આંતરસીમા હિલચાલ ઉ૫૨ નિયંત્રણ
3. મિનામાટા સંમેલન - માનવ તંદુરસ્તી પર સીસાની વિપરીત અસરો પર નિયંત્રણ
4. સ્ટોકહોમ સંમેલન - નિરંતર કાર્બનિક પ્રદૂષકોના ઉત્પાદન અને ઉપયોગ પર નિયંત્રણ

    a
    માત્ર 1 અને 3
    b
    1,2,3 અને 4
    c
    માત્ર 1, 2 અને 4
    d
    માત્ર 2, 3 અને 4