GPSC Class 1 - 2 2019 Paper 2

Question 146
EASYCorrect: +1Incorrect: -1

રાષ્ટ્રીય જૈવવિવિધતા સત્તામંડળ (નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરીટી)ના સંદર્ભમાં નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. તેની રચના પર્યાવરણ સુરક્ષા અધિનિયમ, 1986 અંતર્ગત કરવામાં આવેલ
2. તે સ્થાનિક પ્રજાના જૈવવિવિધતા સંબંધિત બૌધ્ધિક અધિકારોની રક્ષા કરે છે.
3. તેનું વડુ મથક ચેન્નાઈ છે.

    a
    1,2 અને 3
    b
    માત્ર 2 અને 3
    c
    માત્ર 1 અને 3
    d
    માત્ર 1 અને 2