GPSC Class 1 - 2 2019 Paper 2

Question 69
MEDIUMCorrect: +1Incorrect: -1

વોલેસ રેખા એ _____ છે.

    a
    ભારત અને નેપાળ વચ્ચેની આંતરરાષ્ટ્રીય વિભાજન રેખા
    b
    તટીય મેદાનોને દક્ષિણના ઉચ્ચપ્રદેશથી જુદી પાડતી રેખા
    c
    દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાની વિશિષ્ટ વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિને અને ઓસ્ટ્રેલિયાને જુદી પાડતી રેખા
    d
    એટલાંટિક અને પેસિફીક મહાસાગરોને જુદી પાડતી રેખા