ભારત સરકારના વેતન સંહિતા વિધેયક 2019 બાબતે નીચેના પૈકી કયાં વિધાનો અસત્ય છે ?
1. વેતનમાં પગાર, ભથ્થા અથવા અન્ય કોઈપણ નાણાકીય સંદર્ભમાં વ્યક્ત કરેલ ઘટકનો સમાવેશ થાય છે.
2. આ વિધેયકના આધારે લઘુત્તમ વેતન કેન્દ્ર અથવા રાજ્ય સરકારો દ્વારા સૂચિત કરવામાં આવશે.
3. લઘુત્તમ વેતનમાં દસ વર્ષથી વધુ નહીં તેટલા સમયગાળામાં કેન્દ્ર અથવા રાજ્ય સરકારો દ્વારા સુધારવામાં અને સમીક્ષા કરવામાં આવશે.
4. વેતનનો સમયગાળો, એ કર્મચારીઓ દ્વારા દૈનિક, અઠવાડીક, પાક્ષિક અથવા માસિક ધોરણે નિશ્ચિત કરવામાં આવશે.