GPSC Class 1 - 2 2019 Paper 2

Question 127
DIFFICULTCorrect: +1Incorrect: -1

ભારતમાં 2017 ના જંગલી હાથીની વસ્તીગણતરી બાબતે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?
1. ભારતમાં આશરે 30,000 હાથીઓ છે.
2. દેશના ઉત્તર પૂર્વ કરતાં દક્ષિણ ભાગમાં વધુ સંખ્યામાં (હાથીઓ) છે.
3. તામિલનાડુમાં સૌથી વધુ સંખ્યામાં હાથીઓ છે.
નીચેના પૈકી સાચો વિકલ્પ પસંદ કરો.

    a
    માત્ર 1
    b
    માત્ર 2 અને 3
    c
    માત્ર 1 અને 2
    d
    1,2 અને 3