GPSC Class 1 - 2 2019 Paper 2

Question 8
DIFFICULTCorrect: +1Incorrect: -1

પ્રાદેશિક ગ્રામીણ બેંકો (Regional Rural Banks) (RRBS) વિશે નીચેના પૈકી કયું વિધાન / કયાં વિધાનો સાચું / સાચાં છે.?
1. તે પ્રાદેશિક ગ્રામીણ બેંક અધિનિયમ, 1976 હેઠળ સ્થાપના કરાયેલ વૈધાનિક સંસ્થાઓ છે.
2. પ્રથમ પ્રાદેશિક ગ્રામીણ બેંક “પ્રથમ ગ્રામીણ બેંક” એ 2 જી ઓક્ટોબર, 1975 ના રોજ સ્થાપવામાં આવી.
3. RRB એ વાણિજ્યિક બેંકોની સમકક્ષ અગ્રતા ક્ષેત્રના ધિરાણ ધોરણોને અનુસરવા પડે.

    a
    માત્ર 1 અને 3
    b
    માત્ર 2 અને 3
    c
    માત્ર 1 અને 2
    d
    1,2 અને 3