GPSC Class 1 - 2 2019 Paper 2

Question 86
MEDIUMCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. ભારતનો ભવ્ય ભાષાકીય સાંસ્કૃતિક વારસો એ ચાર ભાષાકીય પરિવારના જૂથમાં વહેંચી શકાય.
2. તે ઓસ્ટરીક, દ્રવિડીયન, સીનો-તિબેટીયન અને ઈન્ડો-આર્યન છે.
3. દક્ષિણ ભારતની ભાષાઓએ દ્રવિડીય પરિવારની ભાષા છે.
4. ઓસ્ટરીક પરિવારની ભાષાઓમાં કાશ્મીરી, સિંધી અને ગુજરાતી ભાષાનો સમાવેશ થાય છે.

    a
    1,2,3 અને 4
    b
    માત્ર 2, 3 અને 4
    c
    માત્ર 1, 2 અને 3
    d
    માત્ર 1 અને 4