GPSC Class 1 - 2 2019 Paper 2

Question 181
MEDIUMCorrect: +1Incorrect: -1

જાહેર ક્ષેત્રની વિવિધ બેંકોના વિલયન (Merger) બાબતે નીચેના પૈકીની કઈ જોડીઓ ખોટી રીતે જોડાયેલી છે? 
એંકર બેંક (Anchor Bank)
સંયોજીત બેંકો (Amalgamation Banks)
1. પંજાબ નેશનલ બેંક
– ઓરીયેન્ટલ બેંક ઓફ કોમર્સ
2. ઈન્ડીયન બેંક
– કોર્પોરેશન બેંક અને અલ્હાબાદ બેંક
3. આંધ્ર બેંક
– સિંડીકેટ બેંક અને કેનેરા બેંક
4. યુનિયન બેંક
– યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડીયા

    a
    માત્ર 1 અને 2
    b
    માત્ર 2 અને 3
    c
    માત્ર 2,3 અને 4
    d
    1, 2, 3 અને 4