GPSC Class 1 - 2 2019 Paper 2

Question 112
MEDIUMCorrect: +1Incorrect: -1

ન્યુક્લિયર આંતરમાળખાકીય સુવિધાના વિકાસ માટે ભારતે રશિયા અને _____ સાથે ત્રિપક્ષીય આંતરરાષ્ટ્રીય સમજૂતિ પર સહીસિક્કા કરેલ છે.

    a
    શ્રીલંકા
    b
    માલદીવ્સ
    c
    બાંગ્લાદેશ
    d
    મ્યાનમાર