"4D પ્રિન્ટીંગ” સંદર્ભે નીચેના પૈકીના કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
1. "4D પ્રિન્ટીંગ” મલ્ટીપ્લીકેટીવ ઉત્પાદન પર આધારિત છે.
2. “4D પ્રિન્ટીંગ” માં ઈચ્છિત વસ્તુની બનાવટ માટે “સ્માર્ટ મટીરીયલ” નો ઉપયોગ થાય છે.
3. પર્યાવરણીય સ્વાસ્થ્યનો અનુરૂપ “સ્માર્ટ મટીરીયલ્સ” પરિવર્તિત થાય છે.