GPSC Class 1 - 2 2019 Paper 2

Question 130
MEDIUMCorrect: +1Incorrect: -1

વદરાડ (સાબરકાંઠા) અને કુકમા (કચ્છ) એ અનુક્રમે_____ અને ____ માટેના સેન્ટર ઓફ એક્સેલન્સ છે.

    a
    શાકભાજી અને ખારેક
    b
    ફૂલોની ખેતી અને કેળાં
    c
    દાડમ અને કેરી
    d
    ઉપરના પૈકી કોઈ નહીં