નીચેના પૈકી ક્યું વિધાન / કયાં વિધાનો સાચું / સાચાં છે ?
1. વર્ષ 2019 માં ઈલેક્ટ્રીક વાહનો પરનો GST 12 % થી ઘટાડીને 5 % કરવામાં આવ્યો.
2. ઈલેક્ટ્રીક વાહન ચાર્જર ઉપરનો GST 18 % થી ઘટાડીને 5 % થયો.
3. આ ચીજો પરનો GST ઘટાડીને 0 % કરવામાં આવ્યો : સેનેટરી નેપકીન, સાવરણી માટેનો કાચો માલ, રાખડી, આરસના દેવતાઓ