GPSC Class 1 - 2 2019 Paper 2

Question 22
MEDIUMCorrect: +1Incorrect: -1

ગુજરાતના અર્થતંત્ર બાબતે નીચેના પૈકી કયું વિધાન / કયાં વિધાનો સાચું / સાચાં છે ?

    a
    2018-19 દરમ્યાન ઘણા ઉદ્યોગો બંધ ધવાને કારણે ગુજરાતમાં ઊંચી બેરોજગારી છે.
    b
    ગુજરાત રાજ્ય એ કૌશલ્ય / શિક્ષિત વર્ગમાં બેરોજગારી દર ઊંચો ધરાવે છે, પરંતુ કૃષિમાં બેરોજગારી દર નીચો છે.
    c
    ભારતના બીજા રાજ્યોમાંથી ઊંચા સ્થળાતંરને કારણો ગુજરાતમાં બેરોજગારનો દર ઊંચો છે.
    d
    ભારતના બધા રાજ્યોમાં ગુજરાત એ ઓછો બેરોજગારી દર ધરાવતા રાજ્યોમાંનું એક છે.