GPSC Class 1 - 2 2019 Paper 2

Question 170
DIFFICULTCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. તાજેતરમાં ભારતે સંયુક્ત રાષ્ટ્રના સંમેલનના આંતરરાષ્ટ્રીય સમાધાન કરાર (International Settlement Agreements) પર હસ્તાક્ષર કરેલ છે.
2. આ સંમેલન મધ્યસ્થી બાબતનું નવી દિલ્હી સંમેલન તરીકે પણ ઓળખાય છે.
3. અત્યાર સુધીમાં 46 દેશોએ આ કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
4. તે આંતરરાષ્ટ્રીય સમાધાન કરારોનો અમલ કરવામાં સમાન માળખું પૂરું પાડે છે.

    a
    1,2,3 અને 4
    b
    માત્ર 1,3 અને 4
    c
    માત્ર 2, 3 અને 4
    d
    માત્ર 1,2 અને 4