નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. ગરીબી એ બે ભાગમાં વિભાજીત કરી શકાય - નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી.
2. 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે 52 % વસ્તી એ ગરીબી રેખાથી નીચે હતી.
3. ગરીબીને એ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે કે શહેરી ગરીબ કે જે દિવસની 2400 કેલરી મેળવવા માટે અસમર્થ હોય તથા ગ્રામીણ ગરીબ એ દિવસની 2100 કેલરી મેળવવા માટે અસમર્થ હોય.
4. ઝડપથી વધી રહેલી વસ્તી એ ગરીબી વધવાનું મુખ્ય કારણ છે.