ગુજરાતમાં કૃષિક્ષેત્ર સંબંધી નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. ગુજરાતમાં કુલ 8 કૃષિ આબોહવા ક્ષેત્રો છે.
2. ઉત્તર ગુજરાતના કૃષિ આબોહવા ક્ષેત્ર રેતાળ લોમ માટીથી રેતાળ જમીન ધરાવે છે.
3. દક્ષિણ ગુજરાતના કૃષિ આબોહવા ક્ષેત્ર રેતાળ અને ખારી જમીન ધરાવે છે.
4. બે કૃષિ આબોહવા ક્ષેત્રો એ દક્ષિણ ગુજરાત ક્ષેત્ર (ભારે વરસાદ ક્ષેત્ર) અને દક્ષિણ ગુજરાત ક્ષેત્ર છે.