GPSC Class 1 - 2 2019 Paper 2

Question 160
DIFFICULTCorrect: +1Incorrect: -1

નવા રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ વિધેયક (સુધારા) 2019 (New National Human Rights Commission Bill (amendment) 2019) વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. વિધેયક અનુસાર સર્વોચ્ચ અદાલતના પૂર્વન્યાયાધીશને પણ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના અધ્યક્ષ બનાવી શકાય.
2. પાંચ સદસ્યો કે જે માનવાધિકાર વિશે જ્ઞાન ધરાવતા હોય તેમને NHRC ના સદસ્યો તરીકે નિયુક્ત કરી શકાય તેવી જોગવાઈ આ વિધેયક પૂરી પાડે છે.
3. તે 10 સદસ્યોની નિમણૂંક કરવાની પરવાનગી આપે છે જેમાં ઓછામાં ઓછા 3 મહિલા સદસ્યો હોવા જોઈએ.
4. આ વિધેયક NHRC ના અધ્યક્ષ તથા NHRC અને SHRC ના સદસ્યોના કાર્યકાળની હાલની મુદત કે જે પાંચ વર્ષની છે તેને ઘટાડીને 3 વર્ષની કરે છે.

    a
    માત્ર 1 અને 4
    b
    માત્ર 2 અને 3
    c
    માત્ર 1, 2 અને 3
    d
    1,2,3 અને 4