GPSC Class 1 - 2 2019 Paper 2

Question 17
EASYCorrect: +1Incorrect: -1

Logistics Performance Index (LPI) 2018 ના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન અસત્ય છે ?

    a
    ભારતનો LPI રેન્કીંગ એ 2016 માં 35 મા ક્રમેથી ઘટીને 2018 માં 44 મા ક્રમે થયેલ છે.
    b
    LPI 2018 હેઠળ જર્મનીને પ્રથમ આપવામાં આવ્યો છે અને સ્વીડન બીજા ક્રમે આવેલ છે.
    c
    તે વલ્ડ બેંક દ્વારા 160 દેશોની લોજીસ્ટીક ક્ષેત્રની કામગીરીની સરખામણી કરીને દ્વિ વાર્ષિક રજૂ કરવામાં આવે છે.
    d
    આ સૂચકાંક (Index) એ 1 થી 10 સુધીના હોય છે. જેમાં ઊંચો સ્કોર એ વધુ સારી કામગીરી દર્શાવે છે.