નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. એપીફાઈટ્સ એ એવા છોડ છે કે જે તેમનું પાણી અને પોષકતત્ત્વો હવામાંથી મેળવે છે.
2. હાઈડ્રોફાઈટ્સ એ ફૂલોના છોડ છે કે જે પાણીમાં ડૂબી રહીને જીવવાનું અનુકૂલન ધરાવે છે.
3. ઝેરોફાઈટ્સ એ એવા છોડ છે કે જે ઋતુકીય અથવા બારમાસી દુષ્કાળમાં અનુકૂલન ધરાવે છે