GPSC Class 1 - 2 2019 Paper 2

Question 30
EASYCorrect: +1Incorrect: -1

ભારત સરકારની કુલ મહેસૂલી આવક તથા કુલ ખર્ચ વત્તા બજારનું ઉધાર (Market borrowings) અને જવાબદારીઓ (Liabilities) નો તફાવત______ કહેવાય.

    a
    રાજકોષીય ખાધ
    b
    મહેસૂલી ખાધ
    c
    અંદાપત્રિય ખાધ
    d
    પ્રાથમિક ખાધ