GPSC Class 1 - 2 2019 Paper 2

Question 197
EASYCorrect: +1Incorrect: -1

ભારતના રાષ્ટ્રીય ખેલ (National Games of India) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. આગામી ઓક્ટોબરમાં આવનાર રાષ્ટ્રીય ખેલ એ ભારતમાં 36 મો રાષ્ટ્રીય ખેલ હશે.
2. આ રમતો અમરાવતીમાં યોજવામાં આવશે.
3. 2019 ના રાષ્ટ્રીય ૨મતોનો માસ્કોટ (Mascot) સ્માઈલીંગ ક્લાઉડેડ લેપર્ડ (Smiling Clouded Leopard) છે.
4. 2022 ના રાષ્ટ્રીય ખેલ મેઘાલયમાં યોજાશે.

    a
    1,2,3 અને 4
    b
    માત્ર 1,2 અને 3
    c
    માત્ર 1, 3 અને 4
    d
    માત્ર 1 અને 4