નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. શેરપા એ રાજ્યના વડા કે સરકારનો વ્યક્તિગત પ્રતિનિધિ છે કે જે આંતરરાષ્ટ્રીય સમિટની તૈયારી કરી છે.
2. G20 સમિટ માટે સુરેશ પ્રભુ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના શેરપા તરીકે નિયુક્ત થયા છે.
3. સમિટ દ્વારા આયોજન, મંત્રણા અને અમલીકરણના કાર્યમાં શેરપા સંકળાયેલા હોય છે.
4. શેરપા એ માત્ર કેબીનેટમાંથી જ પસંદ કરવામાં આવશે.