GPSC Class 1 - 2 2019 Paper 2

Question 181
MEDIUMCorrect: +1Incorrect: -1

જાહેર ક્ષેત્રની વિવિધ બેંકોના વિલયન (Merger) બાબતે નીચેના પૈકીની કઈ જોડીઓ ખોટી રીતે જોડાયેલી છે? 
એંકર બેંક (Anchor Bank)સંયોજીત બેંકો (Amalgamation Banks)
1. પંજાબ નેશનલ બેંક– ઓરીયેન્ટલ બેંક ઓફ કોમર્સ
2. ઈન્ડીયન બેંક– કોર્પોરેશન બેંક અને અલ્હાબાદ બેંક
3. આંધ્ર બેંક– સિંડીકેટ બેંક અને કેનેરા બેંક
4. યુનિયન બેંક– યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડીયા

    a
    માત્ર 1 અને 2
    b
    માત્ર 2 અને 3
    c
    માત્ર 2,3 અને 4
    d
    1, 2, 3 અને 4