ગુજરાતની વહાલી દીકરી યોજના બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. આ યોજના એ દીકરીઓ માટેની મુખ્ય નાણાંકીય યોજના છે.
2. આ યોજના રાજ્યમાં બાળ લિંગ ગુણોત્તર કે જે હાલમાં પ્રત્યેક 1000 પુરુષ બાળકે 890 સ્ત્રી બાળક છે તે સુધારવા માટે અમલમાં મૂકવામાં આવેલ છે.
3. 5 મા વર્ગમાં પ્રવેશ લેતી વખતે દીકરી રૂ. 10,000 મેળવશે.
4. લગ્ન સમયે સરકાર તરફથી દીકરી એક લાખ રૂપિયા મેળવશે.