GPSC Class 1 - 2 2019 Paper 2

Question 161
DIFFICULTCorrect: +1Incorrect: -1

2019માં ઈઝરાઈલના પ્રધાનમંત્રી તરીકે બેન્જામીન નેતન્યાહૂ 5 મા સત્ર માટે જીત્યાં છે. તેઓ______ પક્ષના છે.

    a
    કદિમા
    b
    લિકૂડ
    c
    બલાદ
    d
    મેરેટ્ઝ