ભારતના પ્રથમ સૌર મિશન આદિત્ય L1 વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે?
1. તેનો હેતુ એ સૂર્યના લાગરાન્ગજીયન બિંદુ-L1 (Lagrangian Point L1)ની ફરતે પ્રભામંડળ ભ્રમણકક્ષા (halo orbit)માં આદિત્ય-L1 ઉપગ્રહ (800 kg) ને મૂકવાનો છે.
2. L1 પોઈન્ટ એ પૃથ્વીથી આશરે 1500 km ના અંતરે સ્થિત છે.
3. આ ઉપગ્રહ એ મુખ્ય પેલોડ વીઝીબલ એમિશન લાઈન કોરોનાગ્રાફ (Payload Visible Emission Line Coronagraph) (VLEC) સહિતના 7 પેલોડ (Payload) નું વહન કરશે.