GPSC Class 1 - 2 2019 Paper 2

Question 153
DIFFICULTCorrect: +1Incorrect: -1

ભારતીય ક્રિકેટ ટીમના નવા કોચની પસંદગી કરવા માટેની BCCI ની ક્રિકેટ એડવાઈજરી કમિટી (સલાહકાર સમિતિ)ના સભ્યો નીચેના પૈકી કોણ છે ?
1. કપિલદેવ
2. શાન્થા રંગાસ્વામી
3. અંશુમાન ગાયકવાડ
4. દિલીપ વેંગસરકર

    a
    માત્ર 1,2 અને 3
    b
    માત્ર 1,3 અને 4
    c
    માત્ર 1,2 અને 4
    d
    1,2,3 અને 4