GPSC Class 1 - 2 2019 Paper 2

Question 135
MEDIUMCorrect: +1Incorrect: -1

"ઈવેન્ટ હોરાઈઝન", "સીંગ્યુલારીટી”, "સ્ટ્રીંગ થીયરી" અને "સ્ટાન્ડર્ડ મોડેલ" શબ્દપ્રયોગો ______ ના સંદર્ભમાં વપરાતાં આવ્યાં છે.

    a
    બ્રહ્માંડનું નિરીક્ષણ અને સમજણ
    b
    મિસાઈલ ટેકનોલોજી
    c
    સમુદ્રનું નિરીક્ષણ
    d
    સંવાદ (કમ્યુનિકેશન)