GPSC Class 1 - 2 2019 Paper 2

Question 133
MEDIUMCorrect: +1Incorrect: -1

ભારત સ્ટેજ ઉત્સર્ગ પ્રમાણો (ભારત સ્ટેજ એમીશન સ્ટાન્ડર્ડ)______ ને લાગુ પડે છે.
1. પરિવહન માટેના વાહનો
2. લધુ ઉદ્યોગો
3. પાવર પ્લાન્ટ્સ

    a
    માત્ર 1
    b
    માત્ર 2 અને 3
    c
    માત્ર 1 અને 2
    d
    1,2 અને 3