GPSC Class 1 - 2 2019 Paper 2

Question 122
DIFFICULTCorrect: +1Incorrect: -1

"વન પ્લેનેટ સિટી ચેલેન્જ" (OPCC) ના સંદર્ભે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચાં છે?
1. તે એક યુનાઈટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામની પહેલ છે.
2. અવનવા પર્યાવરણ સંબંધી કાર્યક્રમોના અહેવાલ રજૂ કરવા માટે ભાગ લઈ રહેલ દેશના શહેરોને તે આમંત્રિત કરે છે.

    a
    માત્ર 1
    b
    માત્ર 2
    c
    1 અને 2 બંને
    d
    1 અને 2 બંનેમાંથી એકપણ નહીં