GPSC Class 1 - 2 2019 Paper 2

Question 116
MEDIUMCorrect: +1Incorrect: -1

પર્યાવરણીય પ્રદૂષણના સંદર્ભમાં "ડર્ટી ડઝન" શબ્દપ્રયોગ શું સૂચિત કરે છે ?

    a
    ઓઝોનના સ્તરમાં ઘટાડો કરતાં બાર તત્ત્વો.
    b
    વાહન ઉત્સર્જનમાંથી નીકળતાં બાર વાયુઓ.
    c
    સ્ટોહોમ સંમેલન અંતર્ગત નિર્દિષ્ટ સદૈવ ક્રિયાશીલ અવા બાર જૈવિક પ્રદૂષણકારકો.
    d
    વાયુ પ્રદૂષણ અધિનિયમ (એર પોલ્યુશન એક્ટ), 1981 અંતર્ગત નિર્દિષ્ટ બાર ઝેરી રસાયણો.