બહિર્ગોળ અને અંતર્ગોળ લેન્સના સંદર્ભમાં નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. બહિર્ગોળ લેન્સ વાંચવાના ચશ્મા બનાવવા માટે વપરાય છે.
2. અંતર્ગોળ લેન્સ દૂરની ઝાંખપની ઉણપ હોય તેવા વ્યક્તિઓ માટેના ચશ્મા બનાવવા માટે વપરાય છે.
3. બહિર્ગોળ લેન્સ દૂરની ઝાંખપની ઉણપ હોય તેવા વ્યક્તિઓ માટેના ચશ્મા બનાવવા માટે વપરાય છે.
4. અંતર્ગોળ લેન્સ બૃહદદર્શક કાચ (magnifying glass) તરીકે વપરાય છે.