GPSC Class 1 - 2 2019 Paper 2

Question 96
EASYCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી કઈ જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે ?
1. કાર્ડામમ ટેકરીઓ - કોરોમાંડલ સાગરતટ
2. કૈમૂર ટેકરીઓ - કોંકણ સાગરતટ
3. મહાદેવ ટેકરીઓ - મધ્ય ભારત
4. મીકીર ટેકરીઓ — ઉત્તર પૂર્વ ભારત

    a
    માત્ર 1 અને 2
    b
    માત્ર 2 અને 3
    c
    માત્ર 3 અને 4
    d
    માત્ર 2 અને 4