GPSC Class 1 - 2 2019 Paper 2

Question 92
MEDIUMCorrect: +1Incorrect: -1

નીચેના જોડકાં જોડો.
ખનીજોઉત્ખનના સ્થળો
a. બ્રાઉન ગોલ્ડ1. માંડવી, સુરત
b. મેંગેનીઝ2. પંચમહાલ
c. ફલોરસ્પાર3. કવાંટ, છોટાઉદેપુર
d. બોક્સાઈટ4. દેવભ્મૂમિ દ્વારકા

    a
    a-1, b-2, c-3, d-4
    b
    a-2, b-3, c-1, d-4
    c
    a-3, b-4, c-1, d-2
    d
    a-4, b-1, c-2, d-3