ગુજરાતની ભૂગોળ વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સાચું / સાચાં નથી ?
1. ગુજરાત ઉત્તર પશ્ચિમ વિભાગમાં પાકિસ્તાન સાથે સરહદ ધરાવે છે.
2. રાજસ્થાન એ તેના ઉત્તર તેમજ ઉત્તરપૂર્વમાં છે અને મહારાષ્ટ્ર દક્ષિણ પૂર્વમાં છે.
3. રણનો ઉત્તર ભાગ એ મોટું રણ અને તેનો પૂર્વ ભાગ એ નાના રણ તરીકે જાણીતો છે.
4. પશ્ચિમમાં મધ્ય પ્રદેશ છે.