આફિકા અંધારીયા ખંડ તરીકે ઓળખાય છે, કારણ કે -
1. તેના અંતર્વર્તી પ્રદેશે તેના સંશોધન માટે અવરોધો મૂક્યા છે.
2. ઉત્તરમાં સહારાનું રણ એ અંતર્વર્તી પ્રદેશો સુધી પહોંચવામાં પ્રચંડ અવરોધ છે.
3. દરિયાકિનારા સુધી વિસ્તરેલા ઉચ્ચ પ્રદેશના કિનારાઓ અંદરના પ્રદેશોમાં જવામાં વિક્ષેપરૂપ છે.