મગફળીના વાવેતર બાબતે નીચેના પૈકી કયાં વિધાનો ખોટાં છે ?
1. મગફળી માટે વરસાદની ભૌગોલિક જરૂરીયાત એ શેરડી અને ડાંગર જેવી 8 હોય છે.
2. મગફળી માટે વરસાદની ભૌગોલિક જરૂરીયાત એ બાજરો અને કપાસ જેવી જ હોય છે.
3. સૌરાષ્ટ્ર એ ભારતનો મગફળીનો કટોરો (બાઉલ ) છે.
4. મગફળી માટેનું રાષ્ટ્રીય સંશોધન કેન્દ્ર જગુદણ ખાતે આવેલું છે.