GPSC Class 1 - 2 2019 Paper 2

Question 66
MEDIUMCorrect: +1Incorrect: -1

વિશ્વનો સૌથી લાંબો બહુ સ્તરીય, બહુ હેતુક (પંપ) સિંચાઈ (lift irrigation) પ્રોજેકટ ‘કાલેશ્વરમ’ ________નદીઓના સંગમ બિંદુએથી શરૂ થાય છે.

    a
    ગોદાવરી અને પ્રણાહિતા
    b
    ગોદાવરી અને વર્ધા
    c
    ગોદાવરી અને પેનગંગા
    d
    ગોદાવરી અને વૈનગંગા