ભારતમાં ભૂસ્ખલન નબળાઈ ઝોન (સંવેદનશીલ ઝોન) વિશે નીચેના પૈકી ક્યું વિધાન / ક્યા વિધાનો સાચું / સાચાં છે ?
1. પશ્ચિમ ઘાટ અને નીલગીરીના ઊભા અને વરસાદી ઢાળ ઘણા ઉચ્ચ ભૂસ્ખલન સંવેદનશીલ ઝોનનમાં આવે છે.
2. આસામના મેદાનોને બાદ કરતાં પૂર્વ-ઉત્તર ક્ષેત્રના રાજ્યો એ મધ્યમથી નીચા ભૂસ્ખલન સંવેદનશીલ ઝોનમાં આવે છે.
3. દક્ષિણના રાજ્યોના દરિયાકાંઠાના ક્ષેત્રો એ ઉચ્ચ ભૂસ્ખલન સંવેદનશીલ ઝોનમાં આવે છે.