GPSC Class 1 - 2 2019 Paper 2

Question 48
EASYCorrect: +1Incorrect: -1

ભારતમાં જમીન સુધારણાના હેતુઓ નીચેના પૈકી કયા છે ?
1. મધ્યસ્થીઓની નાબૂદી
2. ગણોતધારો સુધારા
3. કૃષિનું પુનર્ગઠન
4. વધુ ઉત્પાદન આપતી જાતો

    a
    માત્ર 1
    b
    માત્ર 1 અને 2
    c
    માત્ર 1, 2 અને 3
    d
    1, 2, 3 અને 4