GPSC Class 1 - 2 2019 Paper 2

Question 23
EASYCorrect: +1Incorrect: -1

કેન્દ્રીય બજેટ 2019-20 અનુસાર નીચેના પૈકી કયું એ આગામી દાયકા માટેના 10 મુદ્દાનું દૂરદર્શિતા (Vision) નો ભાગ નથી?

    a
    બ્લ્યૂ ઈકોનોમી
    b
    પાણી, પાણી વ્યવસ્થાપન, સ્વચ્છ નદીઓ
    c
    ડીજીટલ ભારત એ અર્થતંત્રના દરેક ક્ષેત્રમાં પહોંચે તે જાતનું નિર્માણ કરવું.
    d
    SEBI ના નિયમનકારી ક્ષેત્ર હેઠળ Electronic Fund ઊભું કરવા માટેનું મંચ તૈયાર કરવું.