GPSC Class 1 - 2 2019 Paper 2

Question 16
MEDIUMCorrect: +1Incorrect: -1

GRAMIN AGRICULTURAL MARKETS (GrAMS) બાબતે નીચેના પૈકી કયું વિધાન / કયાં વિધાનો સાચું / સાચાં છે ?
1. તેનો ઉદ્દેશ હાલના 40,000 ગ્રામીણ હાટને Gramin Agriculture Market માં વિકસિત કરવાનો અને ઊંચી કક્ષાએ લઈ જવાનો છે.
2. તે e-NAMS સાથે સંકલિત થશે.
3. તે APMC Act (અધિનિયમ) નિયમનથી અલગ હશે.

    a
    માત્ર 1 અને 3
    b
    માત્ર 1 અને 2
    c
    માત્ર 2 અને 3
    d
    1,2 અને 3