GPSC Class 1 - 2 2019 Paper 2

Question 14
EASYCorrect: +1Incorrect: -1

હાલમાં જ ઘડવામાં આવેલ PARIWARTAN યોજનાનો હેતુ ______ છે?

    a
    તનાવ અનુભવી રહેલી પાવર ક્ષેત્રની સંપત્તિને પુનર્જીવિત કરવી.
    b
    પસંદ કરેલા નક્સલ પ્રભાવિત જિલ્લાઓને વિકાસના હોટ સ્પોટ (મુખ્ય સ્થળ) તરીકે પરિવર્તિત કરવા.
    c
    સ્ત્રીઓમાં તેમના કાયદાકીય હકો વિશે જાગ્રતતા લાવવી.
    d
    પર્વતીય ક્ષેત્રોમાં મહત્ત્વાકાંક્ષી જિલ્લાઓની રચના કરવી.