GPSC Class 1 - 2 2019 Paper 2

Question 5
EASYCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી કયો કર એ 2018-19 ના નાણાંકીય વર્ષમાં ગુજરાતમાં રાજ્યકર આવકમાં બીજા ક્રમનો સૌથી મોટો ઘટક હતો?

    a
    વાહન વેરો
    b
    વેચાણ વેરો અને VAT
    c
    રાજ્ય GST
    d
    નોંધણી (registration) ફી