GPSC Class 1 - 2 2019 Paper 2

Question 4
MEDIUMCorrect: +1Incorrect: -1

આ વર્ષના પ્રારંભમાં પ્રકાશિત કરાયેલા The World Happiness Report 2019 બાબતે નીચેના પૈકી કયું વિધાન / કયાં વિધાનો સાચું / સાચાં છે ?
1. સામાજીક સમર્થન, વિશ્વાસ, આવક એ સુખને અસરકરતાં કેટલાંક પરિબળો છે.
2. વર્લ્ડ હેપ્પીનેસ સૂચકાંકમાં ભારત 140 મા ક્રમે આવે છે.
3. ફિનલેન્ડ એ સતત બીજા વર્ષે સૌથી વધુ સુખી દેશ તરીકે આવ્યો છે.

    a
    1,2 અને 3
    b
    માત્ર 2 અને 3
    c
    માત્ર 3
    d
    માત્ર 1 અને 3