GPSC Class 1 - 2 2019 Paper 1

Question 155
DIFFICULTCorrect: +1Incorrect: -1

ચાર અવિભાજ્ય સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે છે. પ્રથમ ત્રણ સંખ્યાઓનો ગુણાકાર 1001 અને અંતિમ ત્રણ સંખ્યાઓનો ગુણાકાર 2431 છે. તો પ્રથમ સંખ્યા શોધો.

    a
    3
    b
    7
    c
    11
    d
    ઉપરના પૈકી કોઈ નહીં