GPSC Class 1 - 2 2019 Paper 1

Question 119
DIFFICULTCorrect: +1Incorrect: -1

નીચેનામાંથી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

    a
    ભારતના બંધારણના અનુચ્છેદ-13 અનુસાર “કાયદા”માં ભારતના રાજ્યક્ષેત્રમાં કાયદાનો પ્રભાવ ધરાવતા વટહુકમ, હુકમ, ઉપ-નિયમ, નિયમ, વિનિયમ, જાહેરનામું, રુઢિ અથવા પ્રધાનોનો સમાવેશ થાય છે.
    b
    બંધારણ (24 મો સુધારો) અધિનિયમ, 1971 એ બંધારણીય સુધારા કાયદાને ભારતના બંધારણના અનુચ્છેદ 13 હેઠળ “કાયદા”ના ક્ષેત્રાધિકારમાંથી બાકાત રાખેલ છે.
    c
    (A) અને (B) બંને
    d
    (A) અને (B) બંને પૈકી કોઈ નહીં