વિજ્યનગરના સામ્રાજ્ય વિશે નીચે પેકી કયું(યાં) વિધાન(નો) સાચું / સાચાં છે?
1. વિજ્યનગર સામ્રાજ્ય 1336માં સ્થપાયું અને બે શતકોથી વધુ એ પ્રભાવશાળી સત્તા તરીકે દક્ષિણ ભારતમાં ટક્યું.
2. હરિહર અને બુક્કા નામના બે ભાઈઓએ વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કરી.
3. બુક્કા વ્યવસ્થાતંત્રના સ્થોલા, નાડુ અને સીમા નામના એકમો રચ્યાં અને સ્થાનિક વ્યવસ્થાતંત્રને ચલાવવા અને મહેસૂલ વસૂલવા માટે અધિકારીઓની નિમણૂક કરી.
4. ઈ.સ. 1347માં બહમની સલ્તનતની સ્થાપના નવા અને મોટા ખતરારૂપ હતી, બહમની સલ્તનત તરફનું જોખમ નિવારવા માટે હરિહરે સામ્રાજ્યના વિસ્તૃતીકરણની પ્રવૃત્તિઓને ઘટાડવાની ફરજ પડી હતી.