GPSC Class 1 - 2 2019 Paper 1

Question 45
MEDIUMCorrect: +1Incorrect: -1

“મહાભિનિષ્ક્મણ” વિશે નીચેનામાંથી ક્યું(યાં) વિધાન(નો) સાચું / સાચાં છે?
1. મહાવીર દ્વારા સાંસારિક જીવનનો ત્યાગ
2. વેદોની સત્તાનો અસ્વીકાર
3. બુદ્ધ દ્વારા સાંસારિક જીવનનો ત્યાગ
4. બુદ્ધનો અષ્ટાંગ માર્ગ

    a
    3 માત્ર
    b
    1 અને 3 માત્ર
    c
    3 અને 4 માત્ર
    d
    2,3 અને 4 માત્ર